________________
વિભાગ-૫
"
ઈન્ફોરમેશન ટેકનોલોજીનાં ઈફાઈ યુગમાં દવા વગર માણસ જીવી શકે કે....?’’ આ કલ્પના જ અશક્ય લાગે છે. પણ કારણ સરળ છે, કે કુદરતે દરેક પ્રાણીઓનાં શરીરમાં ઈમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકારક શકિત) ઈમ્યુનીટી ગોઠવી જ છે. જેના દ્વારા વગર દવાએ સાજા થવાય..! હા, જરૂર છે ફકત તેને સમજવાની પોતાનામાં આવી કાંઈ શકિત છે અને પોતાનું મગજ સુપર ડોકટર કે વૈદ્ય છે એ વાત આપણે સદંતર ભૂલી ગયા છીએ. બધા પ્રાણીઓ (એમાં માનવ કે માનવે પાળેલા પ્રાણીઓ સિવાયનાં) જ્યારે રોગથી વધુ પીડીત થાય છે ત્યારે તે પ્રાણીઓ તેમનો રોગ કે દુઃખ કે દર્દથી નિસર્ગની જોડે રહીને જ છૂટકારો મેળવે છે. આપણે આ બાબતથી પણ અજાણ છીએ, કે આપણું મગજ આપણા જન્મ્યા પછી તરતજ હૃદયમાં જે કાણું હોય છે, તે સોઈ-દોરા વગર જ બંધ કરી નાખે છે. (વાંચો – Physiology and Biochemistry by Bell G. H.) આપણું કોઈપણ હાડકું ભાંગી ગયું હોય અથવા તૂટી ગયું હોય તો એને જોડતી વખતે જે વધારાનું કેલ્શિયમ ત્યાં ભેગું થયેલું હોય, એ પણ આપણું મગજ કોઈને પૂછયા વગર જ સાફ કરી નાખે છે અને બૂટ ને પોલિશ કર્યા જેવું સાફ સુથરૂં કરી નાખે છે. (હાડકું ભાંગ્યા પછી સરખું થતા Progressive
X-Ray Films જોઈ લો) કંઈ વાગ્યું હોય અથવા કયાંથી લોહી નિકળતુ હોય ત્યારે -ve સરફેસ ચાર્જેસનો વપરાશ કરીને ઓપરેશન કે સર્જરી કર્યા વગર જ આપણી ત્વચા ત્યાં પહેલાં જેવી સુંદર ત્વચા બનાવી નાખે છે અને ત્યાં ડાઘા પણ રહેતા નથી . (Ref.- Topics in Bioelectrochemistry and Bioenergics Edited By G. Milazzo) આ બધી વાતો તો આપણા ધ્યાનમાં પણ આવતી નથી અને આ વેપારી જગત આપણને એનો ખ્યાલ પણ આવવા દેતો નથી. આપણે શા માટે વિદેશી કંપની અને એલોપથી દવા ઉપર ભરોશો કરીયે છીએ ? જાપાન અને અમેરિકા ૧૮૦ અબજ ડોલરની દવા આરોગી જાય છે અને અમેરિકન દવા કંપનીઓ વર્ષે ૩૫૦ અબજ ડોલરનો ધંધો કરે છે કહેવાય છે કે, America is a country on Medicine. એ પણ હવે આયુર્વેદીક ઓસડીયાં (હર્બલ થેરેપી) અને યોગ વૈકલ્પિક ચિકિત્સા નિસર્ગોપચારમાં વિશ્વાસ ધરાવે છે પ્રાકૃતિક ચિકિત્સા કહે છે કે : ટોન્સીલીટીજ, ગેસ્ટ્રીરીજ, કોલીટીજ વિગેરે ઘણાં its એકયુટ અને ક્રોનિક રોગો (એલોપથીમાં બતાડેલા) તેમજ Irritation and Inflammation is history of Pathology અર્થઃબળતરા, આગ, જલન એ દરેક વિકારનું કારણ અને પરંપરા (ઈતિહાસ, કહાણી) હોય છે. આવા બધા
|૧૦|