________________
વિભાગ-૫
ખવરાવતા તે વધુ દૂધ આપે. જેણે આખી વસંતઋતુની કે કેરીની મોજ માણવી હોય એણે ચૈત્રમાસની ઓળી કે ઉપવાસ કર્યા વગર કેરી ખવાય જ નિહ. અશુદ્ધ પેટે કેરી ખાવાથી ઘણી વિકૃતિ આવે છે. આખો ઉનાળો ચોકલેટ બંધ કરવાનું પશ્ચિમમાં
ડોક્ટરો કહે અને વજન ઘટાડવા માટે પણ ચૈત્ર કે એપ્રિલ માં જ ઉપવાસની સલાહ આપે છે.
પોષણશાસ્ત્રી ડો. સ્પીયર સિગારેટ છોડવાની સૌથી શ્રેષ્ઠ સીઝન ચૈત્ર-એપ્રીલ કહી છે. ભારતની દૃષ્ટિએ ગૂટકા, તમાકુ,
માવો, સિગારેટ છોડવાની પ્રતિજ્ઞા ગૂડી પાડવાને દિવસે જ લેવી.
યાદ રહે ચોકલેટ એ પશ્ચિમનાં ઠંડા પ્રદેશોની પેદાશ છે. ભારતની ગરમી માટે ચોકલેટ તદન નાલાયક છે, માટે ભારતનાં બાળકોમાં પેટ અને દાંતની ઘોર ખોતરતી
ચોકલેટો અને બિસ્કીટોને કાયમ અથવા છેવટે ઉનાળામાં કડક રીતે ત્યાગ કરવો જોઈએ.
ઉનાળામાં વધુ પડતી ગળી ચીજો ખાનારા રોગનો ભોગ બને છે. ચોકલેટ સાથે કેરી ભળતાં ઉનાળાની સીઝનમાં બાળકોને રોગ થાય છે.
નાડી પરિક્ષા
ખાન-પાનનાં પદાર્થોમાં છ રસ હોય છે, તીખો, તૂરો, કડવો, ખારો, ગળ્યો અને ખાટો. છમાંથી ત્રણ રસજ શરીરમાં સ્થાયી રહે છે. તીખો, ગળ્યો અને ખાટા એ ત્રણ રસ શરીરમાં રહે છે. માન્યતા છે કે ખાટો અને તીખો રસ અધિક પડે તો પિત્ત વધે છે, અને ગળ્યા રસથી કફ વધે અને તીખા, તૂરા અને કડવા રસથી વાતપ્રકોપ થાય છે. ખાટો રસ વાયુનું શમન કરે છે. મીઠો રસ પિત્તનું શમન કરે છે, અને તૂરો રસ કફનું શમન કરે છે. આ રસોને જાણવાની પધ્ધતિઃ-પુરૂષનો જમણો અને સ્ત્રીનો ડાબો હાથ લાંબો સીધો કરી અંગુઠાની મૂળ પાસેની ધમણી ઉપર વચલી ત્રણ આંગળીઓ રાખી વાત, પિત્ત અને કફ દોષ જાણાવા મળે છે.
૧૫
દોષ આ રસથી વધશે
વાંકી, સર્પ અને જળો પ્રમાણે જે ચાલે તે વાતનાડી. દેડકા, કાગડા અને ચકલીનાં ત્વરાએ જે ચાલે તે પિત્તનાડી. હંસ, ઉપર કબૂતર અને મોરની જેવી મંદ મંદ ચાલે તે કફનાડી. ઉપરાંત મૂત્રપરિક્ષા, મળપરિક્ષા, જીભપરિક્ષા, આંખપરિક્ષા, વાયુ રૂપપરિક્ષા, શબ્દપરિક્ષા, પિત્ત સ્પર્શપરિક્ષા વગેરેથી માહિતી કફ
મળે છે.
તીખો, કડવો, તૂરો ખારો, ખાટો, તીખો મીઠો, ખારો, ખોટો
આ રસથી ઘટશે
મીઠો, ખારો, ખાટો
મીઠો, કડવો, તૂરો તીખો, કડવો,
તૂરો