________________
વિભાગ-૫ આયાત કરીને કોઈકને કમાવી દેવા માંગે રાસાયણીક ચીજો વપરાય છે તે સમજવા છે તે સ્કીમ્સ મીલ્કનું દૂધ આ મરેલા બીલાડા- માટે “ઘ રબ્બીશ ઓન અવર પ્લેટસ એન્ડ કુતરાનાં હાડકા અને માનવની વિષ્ટા સુવરફુડ” નામનું ગેરાર્ડ પોલીડીયરનું પુસ્તક ખાનારી ગાયોમાંથી કાઢેલું છે. વાંચવું જોઈએ. (પુસ્તકનું નામ He
તમે યુરોપમાં જઈને રેસ્ટોરાં કે હોટલમાં Rubbish on our Plates and Sewer રૂપાળી ડીશમાં જે વાનગી પીરસાતી જુઓ Food લેખકનું નામ Gerard Pouladier) છો કે જે નશીલા પીણા રૂપાળી બોટલોમાં સર્ચલાઈટ, કાંતિ ભટ્ટ, ગુજરાત સમાચાર મળે છે તે પીઓ છો તેમાં કેવી રીતે
રાત્રિભોજન સૂર્યાસ્ત પછીનું ભોજન એટલે હજારો જીવોનો સંહાર તો ખરોજ પણ સાથે રાત્રિભોજન આરોગ્યને પણ મોટું નુકશાન કરે છે. રાત્રે હૃદય અને નાભિ સંકોચાઈ જવાથી અને જઠરાગ્નિ મંદ પડી જવાથી રાત્રે લીધેલો ખોરાક પચતો નથી. પેટ ભારે થઈ જાય છે. કબજીયાત, અજીર્ણ, વાયુની ભીંસથઈ હાર્ટએટેક, બેચેની, પ્રમાદ, જડતા, શરીરમાં દુઃખાવો, શરદી, ખરાબ ઓડકાર, ઝાડા, ઉલ્ટી, ભોજન-અરૂચી, આંખનું તેજ ઘટવું, દાંતમાં સડો, ચીડીયો સ્વભાવ, વિસ્મૃતિ વિગેરે અનેક રોગોનું ઘર શરીર બને છે.
ભોજન પચાવવા જરૂરી ઓક્સીજન સૂર્યની હાજરીમાં મળે છે. સૂર્યનાં અલ્લા વાયોલેટ નામનાં કિરણને કારણે જંતુઓ બહાર નથી આવતા, તે સૂર્યાસ્ત થતાં ચારેબાજુ ઉડે છે. ડોક્ટરો પણ મેજર ઓપરેશન રાત્રે કરતાં નથી. હજારો સૂમ કીટાણું સાધન અને ઓપરેશનનાં ભાગમાં ચોંટી જવાથી ઓપરેશન ફેલ જાય છે. રાત્રે બનાવેલી તાજી રસોઈમાં પણ હજારો કીટાણું પેદા થાય છે, જે શરીરમાં જઈને અનેક રોગો પેદા કરે છે. વળી આંતરડા સુઝી જાય છે, જેને અંગ્રેજીમાં swelling કહે છે. એટલે કે ટોન્સીલીજ, ગેસ્ટીરીજ. કોલાઈટીજ વિગેરે ઘણાં It's એલોપથીમાં વર્ણન કરેલા છે એવા એક્યુટ રોગોની બિમારી થાય છે. અને તે વખતે એલોપથી દવાથી કે ઓપરેશનથી ક્રોનિક રોગોમાં રૂપાંતરણ (Transformation) થતાં રોગીને કાયમની દવા લેવી પડે છે.
વળી અન્ય ધર્મની અપેક્ષાએ પુરાણ, મહાભારતમાં પણ ઋષિ મુનિઓએ કહ્યું છેસૂર્યાસ્ત પછી પાણી પીવું તે લોહી પીવા બરાબર અને ભોજન કરવું તે માંસ ખાવા બરાબર છે. આમ કોઈપણ રીતે રાત્રિભોજન ઈચ્છનીય નથી જ.
તિર્યંચ અને નરકગતિના ચાર દ્વારોમાં પણ સૌ પ્રથમ રાત્રિભોજન, બીજો પરસ્ત્રીગમન, ત્રીજો બોળઅથાણું (ત્રસ જીવહિંસા) ચોથું અનંતકાય (કંદમૂળ, નીલફૂલ, સેવાળ વગેરે).
બે દિવસ રાત્રિભોજનના ત્યાગથી ૧ ઉપવાસનું ફળ મળે છે.
૧: