SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. દીવાદાંડી મઙ્ગલમ્ “મઙ્ગલં ભગવાન્ મહાવીરઃ” [વસંતતિલકા છન્દ] સંસાર-સાગર અગાધ અપાર પાર ત્રિકાળ વ્યાપિ-વડવાનલ જ્યાં કષાય; પ્રેરે હવા-વિષય જીવન-નાવ ભારી, ચારે દિશે ય પછડાય તહીં બિચારી. ૧ [ઉપજાતિ છન્દ] મુક્તિ-પુરી-બંદર-દ્વાર-માર્ગે ઊભા મહાવીર જ દીપદંડ.૧ વિજ્ઞાન-દીવો ઝગતો દીઠો જ્યાં, ચલાવતા નાવ મુસાફરો ત્યાં. ૨ યુગ્મ
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy