________________
(૩૫નાતિ) अतीह सर्वत्र विवर्जनीयं वृद्धप्रवाद स्त्विति विश्रुतो यः ।
स भोजने हि प्रथमं प्रयोज्यो - ऽन्यथा द्वितीयस्य भवेन्न जन्म ॥८- ९ ॥
‘સર્વત્ર ત્યાજ્ય છે અતિ
એવો પ્રસિદ્ધ છે વૃદ્ધપ્રવાદ એને સૌ પ્રથમ ભોજનમાં લગાડવો જોઈએ.
અન્યથા
બીજું કાંઈ હશે જ નહીં જ્યાં એને લગાડી શકાય.
|| ૭૨ ||
अतिमात्राहारः