________________
हित्वा सत्संयमं दग्ध्वा सहस्रवत्सरं तपः ।
कण्डरीकोऽप्यतो भ्रष्टः प्रणीतं त्यज भोजनम् ॥७-५ ॥
લૂંટાઈ ગયું શુદ્ધ સંયમ બળી ગયો હજાર વર્ષનો તપ
ને પતન થયું ઠેક સાતમી નરક સુધી
આજે પણ
કહી રહ્યા છે કંડરીક મુનિ છોડી દેજે પ્રણીત ભોજન ખૂબ પસ્તાઈશ.
।। ૬૬ ॥
प्रणीतम्