________________
ततो मांसादिचैत्यं स्याद्
विवेकविलयस्ततः । ततोऽकार्यततिस्तस्मात्
પ્રતિં મોનનમ્ II૭-રા
પ્રણીત ભોજનથી થાય માંસ વગેરેની પુષ્ટિ એનાથી થાય વિવેકનો વિલય ને એનાથી અકાર્યની પરંપરા. મંજૂર ન હોય તો નામંજૂર કરી દેજે પ્રણીત ભોજનને.
|| ૬૪||
प्रणीतम्