________________
(૩પનાતિ) देवाधिदेवं स्मर शर्मदं त्वं गुरुं परम्ब्रह्ममयं तथैव । स्वलक्षणं सर्वविलक्षणं च स्मर स्मरातः परमस्ति नान्यत् ॥६-९॥
યાદ તો કર સુખદાયક દેવાધિદેવને પરબ્રહ્મસ્વરૂપ ગુરુદેવને ને સર્વતત્ત્વવિલક્ષણ આત્મસ્વરૂપને
બસ,
આથી ચઢિયાતું બીજું કાંઈ જ નથી જેને તું સ્મરણીય કહી શકે.
पूर्वक्रीडितम्
|| ૬