________________
(૩પતિ ) आकर्णयानाहतनादमन्तः सुधास्वरूपं परमं प्रणादम् । सद्ब्रह्मनादं तमिमं विहाय श्रव्यं किमु स्याद् वद विश्वविश्वे ?॥५-९॥
સાંભળવા જેવો તો છે અંતરનો અનાહતનાદ જે છે પરમ પ્રણાદ માનો સાક્ષાત્ સુધા સમગ્ર વિશ્વમાં બીજું કાંઈ જ સાંભળવા જેવું નથી સિવાય એ શુદ્ધ બ્રહ્મનાદ.
||
૨ |
कुड्यान्तरम्