________________
તો સ્ત્રીના અંગોપાંગો દેખાતાની સાથે એ રીતે દૃષ્ટિને પાછી ખેંચી લેજે કે જે રીતે સૂરજને જોતાની સાથે પાછી ખેંચી લે છે કારણ દૃષ્ટિવિષ સર્પ હજી સારો કે તું એને જુએ, એનાથી તું મરી ન જાય. એના કરતા ય વધુ ભયંકર વિષ છે સ્ત્રી જરૂરી નથી કે એ તને જુએ તું એને જુએ એટલું ય પર્યાપ્ત છે તારા રામ રમાડી દેવા માટે.