________________
बहिरन्तर्विपर्यासं
स्त्रीकाये यदि दृक्ष्यसि । तदा ज्ञास्यसि मत्प्रश्नं
मूढ ! मूढ़ किमीक्षसे ॥४-८॥
બહારનું અંદર ને અંદરનું બહાર સ્ત્રી શરીરમાં જ્યારે આટલું તને દેખાશે ત્યારે સમજાશે મારો પ્રશ્ન भूट ! શું જોઈ રહ્યો છે તું મોથી ?
॥४१॥
इन्द्रियम्