________________
કૃતિ
: બ્રહ્મોપનિષદ્ (બ્રહ્મશતક) કૃતિકાર : પ.પૂ.આ.શ્રીકલ્યાણબોધિસૂરીશ્વરજી
મહારાજા
કૃતિભાષા : સંસ્કૃત કૃતિપ્રમાણ : ૧૦૨ શ્લોક
વિષય : બ્રહ્મસમાધિ
વિશેષતા : જિનાગમકથિત દશ બ્રહ્મચર્યસમાધિ પર પ્રકાશ પાથરતી પ્રાયઃ એક માત્ર ઉપલભ્યમાન સ્વતંત્ર કૃતિ. બ્રહ્મસમાધિના પથિકો માટે એક પૂર્ણ પાથેય
વિ.સં.૨૦૬૮ ૦ વી.સં.૨૫૩૮ • સને ૨૦૧૨ પ્રથમ આવૃત્તિ, પ્રતિ : ૫૦૦