________________
मधुलिप्ता निशाताग्रा
स्पृष्टसुन्दरैव या । सर्वशून्यैककीयं
शस्त्रीव स्त्रीकथा खलु ॥२-५॥
ભલે મધથી લેપાયેલી છે પણ ખૂબ તીક્ષ્ણ છે એની ધાર ત્યાં સુધી જ એ સુંદર છે
જ્યાં સુધી તું એને અડ્યો નથી અડ્યો તો ગયો. થઈ જશે પછી સર્વ શૂન્ય ઓળખી લે બરાબર આ છરીને.
૨૦ |
कथा