________________
स्वर्णसङ्काशशिखायां
रूपालोकविमोहितः । शलभो भस्मतां याति
कामगुणान् परित्यज ॥१०-४॥
સુવર્ણનો ચળકાટ દેખાય છે દીવાની જ્યોતમાં એના રૂપમાં મોહિત થઈને ઝંપલાવી દે છે એમાં પતંગિયું ને રાખ થઈ જાય છે. તારે ન થવું હોય, તો છોડી દે વિષયોને.
कामानुपातः