SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ધ્યાનનિરૂપણ ૨૫ જાણીને “તે હું છું” આવી બુદ્ધિ કરવી એ ધ્યાનને યોગવેત્તાઓ સગુણ ધ્યાનમાં ઉત્તમ ધ્યાન જાણે છે. ૧-૬ अथ सूर्यध्यानम् ॥ “અથવા સંદરું ઘરકાફિયરથ મહામના ! आत्मनः सर्वजगतः पुरुष हेमरूपिणम् ॥१॥ हिरण्यश्मश्रुकेशं च हिरण्मयनखं हरिम् । पद्मासनं चतुर्वक्त्रं सृष्टिस्थित्यंतकारणम् ॥२॥ ब्रह्मासनस्थितं सौम्यं प्रबुद्धकमलासनम् । भासयंतं जगत्सर्व दृष्ट्वा लोकैकसाक्षिणम् ॥ . सोऽहमात्मेति या बुद्धिः सा च ध्यानेषु शस्यते ॥३॥ ભાવાર્થ – પૂર્વોક્ત લક્ષણવાળા હૃદયાકાશમાં સુવર્ણમય સ્મથુ (દાઢીમૂછના વાળ ) કેશ અને નવડે શોભાયમાન, સાધના કલેશેનું હરણ કરનારા, પદ્માસને સ્થિત, ચતુર્મુખ, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને અંતને કારણરૂપ, વિકાસ પામેલા કમલના આસન પર બ્રહ્માના પદપર વિરાજમાન, સૌમ્ય, (પ્રસન્નવદન,) સર્વ જગતનો પ્રકાશ કરનારા, સર્વ લેકના મુખ્યસાક્ષી, સર્વ જગતના આત્મરૂપ ને સુવર્ણમય પુuડપ આદિયમંડલને ઉદાર મનવાળે પુરુષ જુએ. તેને જોઈને તે હું છું " એવી જે બુદ્ધિ કરવી તે ધ્યાનમાં પ્રશસ્ત (શ્રેષ્ઠ) ઈ. ૧-૩ अथ भ्रूध्यानम् ॥ "भ्रुवोर्मध्येऽतरात्मानं भारूपं सर्वकारणम् । स्थाणुवन्मूनिपर्यतं देहमध्यात्समुत्थितम् ॥ १॥ કરાવળમદા વતનમિતૌકા मनसाऽऽलोक्य सोऽहं स्यामित्येतद्धयानमुत्तमम् ॥३॥ ભાવાર્થ-અને જૂના મધ્યમાં દેહના મધ્યભાગથી માંડીને મસ્તકપર્યત સ્થાણુની પેઠે સ્થિત, પ્રકાશરૂપ, સર્વના કારણ, જગત્કારણે, અવ્યક્ત, પ્રકાશવાળા અને અપાર પ્રતાપવાળા એવા અંતરાત્માને
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy