________________
૨૨/
શ્રીગૌસ્તુભ
[ અગીઆરમી
૨ મહાબંધમુદ્રા ડાબા પગની પાની નિસ્થાનમાં લગાડીને જમણો પગ ડાબા પગના સાથળપર રાખ, ને તે જમણા પગના ઢીંચણપર જમણ હાથને પંજે સારી રીતે ભરાવી દષ્ટિ ભૂકુટિમાં રાખી પછી ડાબા હાથની આંગળીઓથી જમણું નાસાપુટ દબાવી ડાબા નાસાપુટથી પૂરક કરી પવનને શરીરમાં પૂર, ને કાઢી છાતીસરસી રાખી–ાલધરબંધ કરી યથાશક્તિ કુંભક કર, તે વેલા ડાબા હાથને પંજે આ જ પગના હીંચણપર સારી રીતે ભરાવી દેવો. કુંભકકાલે
મિશન દબાવી મૂલબંધ કરી–મનને મધ્યનાડીપુષ્ણુ–માં પ્રવેશ * કરાવો. યથાશક્તિ કુંભક કરીને પછી ડાબે હાથ ઉપાડી તેના
અંગૂઠાથી કાળું નાણાપુટ દબાવી જમણું નાસાપુટથી મંદ મંદ રીતે રેયક કરી તે વાયુને બહાર કાઢો. આ ચંદ્રાંગને અભ્યાસ થયો. પગે તથા હાથની સ્થિતિ બદલી સૂર્યદ્વારા પૂરક ને ચંદ્રહારા રેચક કરવાથી સૂર્યને અભ્યાસ થાય છે. કુંભકમાં પ્રાણાયામના મંત્રને માનસજપ કર, વા અંકની ગણના મનમાં કરવી. ચંદ્રાંગ અને સૂર્યગમાં કુંભકની સંખ્યા જ્યાંસુધી સમાન થાય ત્યાંસુધી પૂર્વમુદ્રાનું- સાર આ અભ્યાસ ચાલુ રાખો. કેટલાક ગાચા કહે છે કે કંઠમાં થતો જાલંધરબંધ અનુપયોગી છે એટલે ડાહીને છાતીસરસી રાખવાની આવશ્યકતા નથી, પણ આગલ્યા દાંતની ઉપર અને તાળવાની નીચે જીભ રાખવાને બંધ પ્રશસ્ત છે. આ જિબંધથી સુષુણ્ણવિનાની સર્વ નાડીઓની ઊર્ધ્વગતિ રોકાય છે. આ મુદ્રાથી ઈડા, પિગલા અને સુષુમ્સ જે ગંગા, યમુના ને સરસ્વતી કહેવાય છે તેને સંગમ થાય છે, અને મન કેદાર (શિવસ્થાન ) જે ભૂકી તેને વિષે રહે છે. આ મુદ્દાને કઈ યોગીઓ પૂર્ણગિરિમુદ્રા પણ કહે છે.
રૂપલાવણ્યસંપન્ન યુવાવસ્થાવાળી સ્ત્રી જેમ ધસીવિના નિષ્કલ છે તેમ મહામુદ્રા અને મહાબંધમુદ્રા પણ મહાધમુદ્રાવિના વ્યર્થ