________________
J
શ્રીયેગકૌસ્તુભ
[ દેશમાં
પગને તથા હાથને ઊલટાવવાથી આ આસનના બીજો પ્રકાર
થાય છે.
આ આસન મલશુદ્ધિ કરનાર તથા શરીરને આરેાગ્ય આપનાર છે.
પટ્ટ ઉત્કટાસન
અંતે પગાના અંગૂઠા ભૂમિપર અડાડી રાખીને બંને પાનીએ ઊઁચી રાખવી તે તે પાનીએપર ઢગરાતે ધારણ કરી પગાના ણાપર શરીરના ભાર્ આવે એવી રીતે સ્થિત થવું। ઉત્કટાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ.
ઊભડક બેસવું તે પશુ ઉત્કટાસન કહેવાય છે.
ઊભા રહી પછી ઢીંચણુસુધી શરીરના ઉપરના ભાગ નીચે નમાવવા, તે એ હાથ ઢીંચણુપર રાખી જાણે ખુરસીપર બેઠા હાઇએ તેમ સ્થિતિ રાખવી તે પશુ ઉત્કટાસન કહેવાય છે.
બંને ( ગુદા તથા ઉપસ્ય ) પ્રકારની જલસ્તિ કરતી વેલા આ બંને પ્રકારનાં આસન ઉપયાગી છે.
૫૭ મઁહૂકાસન
અંતે પગાને ઢીંચણુથી વાળી તેના પંજાના ઉપયેા ભાગ પૃથ્વીને સ્પર્શ કરીને રહે તે બંને પગના અંગૂઠા ગુદાની પાસે સામસામા આવે એમ બેસવું તે મૈકાસન કહેવાય છે.
૫૮ ઉત્તાનમઁહૂકાસન
ઍંડૂકાસનની પેઠે બેસી પછી માથાપર પ્રથમ ડાખી ધ્રાણી રાખી પછી તેપર જમણી ાણી રાખી ારીરને નમતું રાખી સ્થિર થવું તે ઉત્તાનમંડૂકાસન કહેવાય છે.