________________
પ્રભા ]
યમનિરૂપણુ
..
" बिंदुश्चलति यस्यांगे चित्तं तस्यैव चंचलम् । चले बिंदौ चले चित्ते चले वायौ च सर्वदा | जायते म्रियते लोकः सत्यं सत्यमिदं वचः ॥ यदासौ म्रियते वायुर्मध्यमां मध्ययोगतः । तदा बिंदुश्च चित्तं च म्रियते वायुना सह ॥ यामवस्थां व्रजेद्वायुबिंदुस्तामधिगच्छति । यथादि साध्यते वायुस्तथा बिंदुप्रसाधनम् ॥ मूच्छितो हरति व्याधिं बद्धों खेचरतां नयेत् । सर्वसिद्धिकरो लीनो निश्चलो मुक्तिदायकः ॥ यथावस्था भवेदुबिंदोः चित्तावस्था तथा तथा ॥ तावदुबद्धोऽप्यसिद्धोऽसौ नरः सांसारिकों मतः । यावद्भवति देहस्थो रसेंद्रो ब्रह्मरूपकः ॥ असिद्धं तं विजानीयान्न र मब्रह्मचारिणम् । जरामरणसंकीर्ण सर्वक्लेशसमाश्रयम् ॥
અર્થ:જેના શરીરમાં બિંદુ ચલાયમાન થાય છે તેનું ચિત્ત પણ ચલાયમાન થાય છે. બિંદુના ચલાયમાનપણાથી, ચિત્તના ચલાયમાનપણાથી અને વાયુના ચલાયમાનપણાથી મનુષ્ય નિરંતર જન્મે છે, તે મરે છે, આ વચન સત્યજ છે. જ્યારે આ વાયુ સુષુમ્હાના યેાગથી સુષુમ્હામાં લીન થાય છે ત્યારે વાયુની સાથે બિંદુ અને ચિત્ત પણ મૃત્યુ પામે છે. વાયુ જે અવસ્થાને પામે છે તે અવસ્થાને બિંદુ પામે છે, અને જેમ વાયુ સાધ્ય થાય છે તેમ બિંદુ સાધ્યુ થાય છે. મૂતિ યેલા વાયુ વ્યાધિને હરે છે, બહુ થયેલે.. આકાશગમન કરાવે છે, લીન સર્વ સિદ્ધિને ઉપજાવનાર છે, તે નિશ્ર્વ મુક્તિદાતા છે, જેવી જેવી અવસ્થા બિંદુની થાય છે, તેવી તેવી અવસ્થા ચિત્તર્ન થાય છે. જ્યાંસુધી દેડમાં રહેલું બિંદુ બ્રહ્મરૂપ ન થાય ત્યાંસુધી આ પુરુષ બદ્ધ, અસિદ્ધ અને સાંસારિક મનાયેલ છે, બ્રહ્મચર્યરહિત પુરુષ હાય તેને અસિદ્ધ જાણવા. તે જરામરણુથી
૧૨૯