________________
૧૨
શ્રીયેગકૌસ્તુભ
[ આઠમી
છે; અને જેને ઈષ્ટ કહે છે તે પણ ભ્રહ્મચર્યજ છે, કારણકે બ્રહ્મયેવડે શ્વરનું યજન કરીને અધિકારી પુરુષ આત્માને પામે છે; તથા જેને સત્રાયણ ( ધણા યજમાનાવડે અનુષ્ઠાન કરવામાં આવનારું વૈદિકકર્મવિશેષ ) કહે છે. તે પશુ બ્રહ્મચર્યજ છે, કારણકે બ્રહ્મચર્યવાળા પુરુષજ પાતાના આત્માની જન્મમરણુરૂપ સંસારથી રક્ષા કરે છે; તેમજ જેને મૌન કહે છે તે પણ બ્રહ્મચર્ય છે, કારણકે બ્રહ્મચર્યવડેજ આ અધિકારી પુરુષ પોતાના સ્વરૂપને જાણીને હધ્યમાં મનન કરે છે.
સ્ત્રીમાં શાલનબુદ્ધિને ત્યાગ કરવાથી બ્રહ્મચર્ય નું પાલન થઈ શકે છે, માટેજ શ્રીયેાગવાસિષ્ઠમાં શ્રીપિંડમાં યુવાનેાને થતી રમણીયતાની ભ્રાંતિ દૂર કરવા નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ—
નસા અને હાડકાંની ગૂંથણીથી શેાલનારી મસની પુતળીરૂપ સ્ત્રીનું શરીરરૂપી પિંજરું કે જે શક્યાદિ યંત્રની પેઠે હાલ્યા કરે છે તેમાં માહ પામવાવેા સારા પદાર્થ કયા છે? ચામડી, માંસ, લેહી અને પાણીને જુદાં પાડીને નેત્રને જુએ કે તેમાં રમણીય પદાર્થ કર્યા છે? ક્રાઇ પૂણ્ નથી, છતાં તેપર વ્યર્થ માહ શામાટે પામેા ? સ્ત્રીનું શરીર બહાર કેશથી તે અંતર લોહીથી ભરેલું છે, તા એ અત્યંત ખીભત્સ શરીરનું વિવેકીને શું પ્રયોજન છે? હું સુને! રાગી મનુષ્યા સ્રોનાં જે અંગેને વચ્ચેથી મને ચંદનાદિનાં - લેપનાથી વારંવાર લડાવે છે તે અંગેાને અંતે માંસ ખાનારાં ગરજ આફ્રિ પક્ષી અને શિયાળ આદિ પશુએ ફાડી ખાય છે. સ્ત્રીના જે સ્તનઉપર મેાતીના હારાની સેરા મેરુપર્વતના શિખરપરથી પડતા ગંગાજલના પ્રવાહજેવી જોવામાં આવી હાય તેજ સ્તનને સમય પ્રાપ્ત થાય ત્યારે સ્મશાનેાના ભાગોમાં તરત કૂતરાં ભાતના પિંડની પેઠે ખાઈ જાય છે. વનમાં લાહી, માંસ અને હાડકાંથીજ બનેલાં ઊંટનાં અંગેના જે સંસ્કાર થાય છે તેજ કામિનીનાં અંગેાના પણ થાય છે, માટે શ્રીશરીરના ઉપર એટલા બધા આગ્રહ શામાટે રહે