________________
૧૦૦ શ્રીગૌસ્તુભ
| છઠ્ઠી વિજ્ઞાનમયકેશ ને કારણશરીરને આનંદમયકેશ કહે છે. ઉક્ત ત્રણ શરીરથી અને પાંચ કિશોથી ભિન્ન જે આત્મા તે સચ્ચિદાનંદરૂપ છે. કેઈ કાલે જેની નિવૃત્તિ (નાશ) ન થાય તે સત કહેવાય છે, અલુપ્તપ્રકાશ–નિયજ્ઞાન–ચિત કહેવાય છે, અને સુખ આનંદ કહેવાય છે. એક જ આત્મા નિત્તરહિત છે માટે તે સત કહેવાય છે, તે જડથી વિલક્ષણ પ્રકાશરૂપ છે માટે તે ચિત કહેવાય છે, અને તે દુઃખથી વિલક્ષણ મુખ્ય પ્રીતિનો વિષય છે માટે તે આનંદ કહેવાય છે. જેમ ઉષ્ણુપ્રકાશરૂપ અગ્નિ છે તેમ સચ્ચિદાનંદ ૨ મામા (પ્રાણિપદાર્થનું વાસ્તવિક સ્વરૂપ) છે. એ સચ્ચિદાનંદરૂપ આત્માવિષે આ સર્વ નામરૂપ પ્રપંચ કઢિપત છે. એ આત્માને અપક્ષ અનુભવ કરવા માટે જિજ્ઞાસુએ સાધનસંપન્ન થઈ યમ, નિયમ, ત્યાગ, મૌન, દેશ, કાલ, આસન, મૂલબંધ, દેસામ્ય, દૃસ્થિતિ, પ્રાણસંયમ 1, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ એ જ્ઞાનનાં ૮ પંદર અંગેનું સ વે પ્રકારે અનુકાન કરવું જોઈએ પરમાણુથી માંડીને આકાશપર્વત જે જગત છે તેને – બાધ-મિથ્યા પણને દઢ નિશ્ચય કરીને એક ડાહ્મરાજ સત્યપણાને. નિશ્ચય કર, અને મનસહત અગીઆર ઈ િવશ રાખવી તે યમ કહેવાય છે. સજાતીયત પ્રવાહ વધારે અને વિજાતીયવૃત્તિનો પ્રવાહ ઘટાડવે તે નિયમ કહેવાય છે. બ્રાકાર ને ને પ્રપંચાકાર1 x વિવેક, વૈરાગ્ય, સંપત્તિ, { રામ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરતિ ને તિતિક્ષા.) મુજુતા, છાણ, મન, નિદિધ્યાસન ને તવંપદાર્થધન એ આઠ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અંતરંગ ( સાક્ષાત ) સાધન છે. આત્મા નિત્ય અને જગત અનિત્ય છે એવી દસમજને વિવેક કહે છે. બ્રહ્મા સુધીનાં વિષયસુખને કાકવિકાસમાન ગણી તેમાં ઉદાસીનતા રાખવી તે વૈરાગ્ય કહેવાય છે. મનેનિકને શમ કહે છે. ઈદ્રિયનિગ્રહને દમ કહે છે. શ્રીસદ્દગુરુનાં તથા વેદાંતનાં વાક્યો સત્ય છે એવા વિશ્વાસને શ્રદ્ધા કહે છે. ચિત્તવૃત્તિને વિક્ષેપથી શાન્ત કરી બ્રહ્મને વિષે જોડવી તે સમાધાન કહેવાય છે. વિષયને ત્યાગ