________________
(૬)બુદ્ધિ હંમેશા બીજાની ભૂલ જુએ છે.
પરદોષદર્શન એ બુદ્ધિનું સહજ કાર્ય છે. અહંકારની પ્રધાનતા હોવાને કારણે જીવને પોતાની ભુલો જલ્દી સમજાતી નથી, કદાચ સમજાય તો જીવ સ્વીકારવા તૈયાર થતો નથી અને કદાચ સ્વીકારે તો છોડવા માટેનું સત્ત્વ હોતું નથી અને કદાચ છોડે તો પણ તેનું સાતત્ય જાળવી રાખવું એ તેના માટે દુષ્કર બને છે અને માટે જીવનો વિકાસ પણ થતો નથી.
બુદ્ધિનો વિકાસ પોતાની ભૂલો શોધવામાં અને શરીરથી જુદો મારો આત્મા છે. એનો નિર્ણય કરવામાં છે. બુદ્ધિનો વિનાશ ભુલનો બચાવ કરવામાં છે. So never try to justify your faults.
(૧૩) ;