________________
देवास्तु विषयासक्ताः, नारका दुःखविह्वलाः । ज्ञानहीनाश्च तिर्यंचो,
धर्मयोग्या हि मानवाः ॥
દેવો વિષયોમાં આસક્ત હોય છે નારકો દ:ખથી વ્યાકુળ હોય છે તિર્યંચો (પશુ-પક્ષીઓ) જ્ઞાનરહિત હોય છે. ખરેખર માનવો જ ધર્મ કરવા માટે યોગ્ય છે
તેથી નેકી પાનવોએ ધર્મમાં પ્રયત્નશીલ રહેવું.