________________
[ ૨૩ ] છું. પરંતુ તમારે ત્યાં ચાતુર્માસ આચાર્યાદિ સાધુઓ છે, તથા વેરાવળમાં કંઈક વર્ષોથી આ બાબતને કેટલાએક આચાર્ય આવી ગયા તથા પંડિત મુનિરાજેના ઉપદેશ, ચર્ચા, વાટાઘાટ ચાલ્યા જ કરે છે, તે સંબંધમાં શાસ્ત્રાધારે તે દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ છે એમ દાંડી પીટીને મુનિરાજે કહેતા આવ્યા છે અને કહે છે. કેઈ પિતાના ઘરનું કહેતા નથી. પણ શાસ્ત્રાધારે કહે છે એને શાસ્ત્રની શ્રદ્ધાથી માનનારાસ્વીકારનારા ભવભીરૂ આત્માઓ તે મુજબ સ્વીકારી લે છે.
| દર ચરણુવિજયજીના ધર્મલાભ.
(૧૨) - શ્રી જૈન વિદ્યાશાળા, વિજાપુર (ગુજરાત) લિઆચાર્ય કીર્તિસાગરસૂરિ, મહદયસાગર ગણિ વિ. ઠા. ૮.
શ્રી વેરાવળ મધ્ય દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલભાઈ વગેરે.
ગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારે પત્ર મળે. વાંચી સમાચાર જાણી આનંદ થયો છે. અમે સર્વે સુખશાતામાં છીએ. તમે સર્વે સુખશાતામાં હશે. વિ. લખવાનું કે તમેએ લખ્યું કે સુપન, પારણાં ઘડીઆ તથા શ્રી ઉપધાનની માળાની બલીનું ઘી ક્યાં લઈ જવું? તો જણાવવાનું જે પારણુ ઘેાડીઆ, શ્રી ઉપધાનની ઉપજ કે ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાય છે. સાધારણ ખાતામાં લઈ જવાતી