________________
શ્રી સુમતિનાથ જિનેન્દ્ર - ચેત્યવન્દનમ્
(ઉપેન્દ્રવજા છન્દ:) સુવર્ણવર્ણા હરિણા સવર્ણો, મનોવન મે સુમતિબેલીયા, ગતસ્તતો દુષ્ટકુદૈષ્ટિ રાગ - દ્વિપેન્દ્ર ! નૈવ સ્થિતિરત્ર કાચ in ૧ ll જિનેશ્વરો મેધનરેન્દ્રસૂન - ધનોપમો ગર્જરિત માનસે મે, અહો ગુરુદ્વેષહુતાશન ! –ા - મસૌશમનેષ્યતિ સધ એવ II ૨ || ઈતઃ સુદૂર વૃજ દુષ્ટબુદ્ધ ! સમંદુરાત્મીયપરિચ્છદેન, સુબુદ્ધિભતાં સુમતિર્જિનશો, મનોરમઃ રવાન્તમિતો મદીયમ્ || ૩ ||
થય સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ, મેરુને વલી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહીં ઉણિમ કાંઈ, સેવિયે તે સદાઈ.
| સંવેદના મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતારૂપી મેઘમાલામાં મોતીરૂપ એવા હે સુમતિનાથ !
હું તમને નમસ્કાર કરું છું.
સમેતશિખર ટુંકનો દુહો અચલગિરિ ટુંક સુમતિનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂરું અનંતી વાર.
શ્રી સુમતિનાથ ભગવાનનું સ્તવન
જાપ : ૐ હ્રીં શ્રીં અહં સુમતિનાથાય નમઃ ||
જાપ ફળ : બુદ્ધિમાન બને
સુમતિનાથ ગુણશું મીલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહી ભલી રીતિ, સૌભાગી જિનશું, લાગ્યો અવિહડ રંગ. સૌ ૧ સજ્જનશું જે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહીં માંહી મહકાય. સૌ ૨ આંગળીચે નવિ મેરૂ ઢંકાયે, છાબડીએ રવિ તેજ; અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ. સૌ ૩ હુઓ છીપે નહીં અઘર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ, સૌ ૪ ઢાંકી ઈક્ષ પરાળગુંજી, ન રહે લહી વિસ્તાર; વાચક જસ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર, સૌ ૫
ભગવાન પૂર્વના ૩ ભવ (૧) પુરૂષસિંહ રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન)
(૨) વૈજયંત વિમાન
(૩) સુમતિનાથ ભગવાન શ્રી સુમતિનાથાય ભગવાન પંચકલ્યાણક આરાધના ૧: ચ્યવન કલ્યાણક તિથિ - શ્રાવણ સુદ ૨ જાપ - ૐ હૌ સુમતિનાથાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિચિ - વૈશાખ સુદ ૮ જાપ - હૌ સુમતિનાથાય અહત નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - વૈશાખ સુદ ૯ જાપ - 5 હીં સુમતિનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - ચૈત્ર સુદ ૧૧ જાપ - ૐ હ્વીં સુમતિનાથાય સર્વજ્ઞાય નમ: ૫. મોક્ષ કલ્યાણક તિથિ - ચૈત્ર સુદ ૯ જાપ - હ્વીં સુમતિનાથાય પારંગતાય નમ: ૩૩ T /
TET