________________
3
શ્રી પાટણ તીથિિધપતિ શ્રી સંભવનાથ ભગવાન
શાસન યક્ષ શ્રી ત્રિમુખ પક્ષ નું વર્ણન : શ્યામવર્ણ, ત્રણ નેત્ર, ત્રણ મુખ, મોરનું વાહન. છ હાથ, જમણા ત્રણ હાથમાં નકુલ, ગદા, અભય. ડાબા ત્રણ હાથમાં બીજોરું, નાગ, અક્ષસૂત્ર.
શાસન યક્ષિણી શ્રી દુરિતારી દેવી નું વર્ણન : ગૌરવર્ણ, બકરાનું વાહન. ચાર ભુજા, જમણા બે હાથમાં વરદ અને જપમાલા. ડાબા બે હાથમાં ફળ અને અભય
લાંછન
શ્રી પાંસઠીયો યંત્ર
૨૨
૩
૧૬
૧૩
| ૨૫ ૧૯
ર૧૨૦
૧૮
૨૪
ઘોડો
૧૭ | ૧૧ | ૪
૨૩