________________
“લોગસ્સ’ - સૂત્ર)
વંદિત્ત ગાથામાં ૨૪ ભગવાન
चिरसंचिय पाव-पणासणीइ, भवसयसहस्समहणीओ।
चउब्दीसजिणविणिग्गयकहाइ
(૩) ગુજરાતી છાયા લોકનો ઉદ્ધત કરનારાઓને, ધર્મ તીર્થ કરોને જિનોને; અરિહંતોને સ્તવીશ, ચોવીશેય પણ કેવલીઓને. ૧. ઋષભ અજિતને અને વંદું છું, સંભવ અભિનંદન તથા
| સુમતિને વળી: પદ્મપ્રભુને, સુપાર્શ્વ જિનને, તથા ચંદ્રપ્રભને વંદું છું. ૨. સુવિધિને અથવા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ વાસુપૂજ્યનેઃ વિમલ અનંત તથા જિનને, ધમને તથા શાંતિને વંદું છું. ૩. કુંથુને અરને તથા મલ્લિને, વંદું છું મુનિસુવ્રતને તથા
નમિજિનને; વંદું અરિષ્ટનેમિને, પાન તથા વદ્ધમાનને વળી. ૪. એવી રીતે અભિસ્તવેલા, રજ અને મલથી યુક્ત જરા-મરણનો
ક્ષય કરનાર; ચોવીશે પણ જિનવરો, તીર્થકરો મુજ પર પ્રસન્ન થાઓ. ૫. સ્તવ્યા, વંધા, પૂજ્યા, જે (છે) લોકોત્તમ સિદ્ધો; આરોગ્ય બોધિલાભ ને, સમાધિવર ઉત્તમ આપો. ૬. ચંદ્રોથી વધારે નિર્મળ, આદિત્યોથી વધારે પ્રકાશકર; સાગરથી વધારે ગંભીર, સિદ્ધો સિદ્ધિ મને આપો. 6.
वोलंतु मे दिअहा
ચોવીશ જિનેશ્વર ભગવંતોથી (તેમના મુખથી) નીકળેલી, દીર્ધકાળથી ભેગા થયેલા પાપોનો નાશ કરનારી, લાખો ભવોનો ક્ષય કરનારી ધર્મકથાઓ (દેશનાઓ) ના સ્વાધ્યાયથી મારાદિવસો પસાર થાઓ.