________________
પ.પૂ. પ્રશાંતમૂતિ ધર્મધ્વતાસ્ક તપાગચ્છાધિપતિ આયાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાતા ૭૭ વર્ષતા સુદીર્ઘ સંયમજીવતતા અનુમોદતાર્થે
૦ અને ૭૭ નો સુમેળ.
ઈસવી સન ૨૦૦૭ માં છ અને ૭૭ નો અજબનો સુમેળ જોવા મળે છે.
T
૭ સાતમી તારીખ ૭ સાતમો મહિનો - જુલાઈ ૭ સાતમો વર્ષ - ૨૦૦૦ ૦ સવારે ૭ કલાકે ૭ ૭ મિનિટે ૭ ૭ સેકંડે છે બધું જ ૭ નો મેળ. ૭ રાત્રે સુતાં પહેલા ૭ ભય નિવારવા છ નવકાર અવશ્ય ગણવાં
♦ દુનિયાની ૭ અજાયબી ઘણા દેશોના લોકોએ SMS Voting થી નિશ્વિત કરી જેમાં ભારતનો તાજ મહેલનો સમાવેશ થયો છે.
૭
૫.પૂ તપાગચ્છાધિપતિશ્રી આ વર્ષે ૭૭ મી સુદીર્ઘ સંયમજીવન
યાત્રા પસાર કરી રહ્યા છે.
૭ ૫.પૂ તપાગચ્છાધિપતિ ગુરૂદેવશ્રી પ્રભુવીરની ૭૬ મી પાટ-પરંપરા સંભાળી રહ્યા છે, એમના પછી ૦૦ મી પાટ પરંપરા આવે છે. જે સંભાળશે.
પૂ. આ. શ્રી વિ. પદ્મપ્રભસૂરિજી મ.સા., પૂ.આ. શ્રી વિ.ભાનુચંદ્રસૂરિજી મ.સા., પૂ.આ. શ્રી વિ.હેમચંદ્રસૂરિજી મ.સા., પૂ.આ. શ્રી વિ.રત્નશેખરસૂરિજી મ.સા., પૂ.પં.શ્રી ફુલચંદ્રવિજયજી (K.C.) મ.સા.
લોગસ્સ તપમાં કુલ ૧૦૦ આરાધક તપસ્વીઓ જોડાયા હતા. ૭ જે દિવસે સાતમો વાર - શનિવાર ૭ સાતમી તિથિ - સાતમ
૧૯૧