SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Om has 1000 Meanings One of them is " WEL COME TO 24 GODS" Fર ક ક કામ દિપગૃહ કામધેનુ સુદર્શન ચક્ર કળશ ૐ કાર બિન્દુ સંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ | કામદં મોક્ષદ ચેવ, Bકારાય નમો નમ: II” કામનાઓને પૂર્ણ કરનાર, મોક્ષને આપનાર એવા, મેં જેનું ધ્યાન યોગિઓ નિત્ય ધરે છે એવા ૐકારને નમસ્કાર... હિંમેશા પ્રવચનના માંગલિકમાં આ શ્લોક બોલાય છે. અ - અરિહંત, આ - અ » અશરીરિ, અઅ આ આ - આચાર્ય, આઆ=આ ઉ - ઉપાધ્યાય, આ+9=ઓ મ્ - મુનિ, ઓ+મ=ઓમ્ વિશિષ્ટતા. જૈનો એક જ બેઠકે ૨૦00 વાર જાપ કરવાથી એક ઉપવાસનો લાભ પ્રાપ્ત થાય છે. ૐ પરમેશ્વર વાચક સાથે સિદ્ધચક્રના બીજરૂપ છે. સર્વ વિદ્યાઓનું બીજ છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક ધર્મવાળા ૐ ને માને છે. દરેક મંત્રોની શરૂઆત ૐ થી થાય છે. - આર્ય જાતિના સાહિત્યમાં ૐ એ અસાધારણ મંત્ર છે. હિન્દુ ધર્મવાળા 3ૐ માં બ્રહ્મા- વિષ્ણુ-મહેશ એમ ત્રણ દેવોનો સમાવેશ થાય છે. અ-અધો, ઉ-ઉર્ધ્વ, મુ-મધ્યલોક ઓમૂના જાપથી ત્રણ લોક હસ્તગત થાય છે. ચિંતામણી રત્ન વહાણ વજ કુંભ
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy