________________
શ્રી પાવાપુરી જલમંદિર - પંચાસર
Palincal
Cathe
બિહારમાં જે મહાવીર સ્વામી ભગવાનની નિર્વાણ ભૂમિ છે એ પાવાપુરીમાં જે જલમંદિર છે એના જેવું Same આકાર જાણે કે Xerox Copy હમણાં શંખેશ્વરથી ૬ કી.મી. પંચાસર પાસે વિરમગામ તરફ નવનિર્મિત્ત તીર્થ “શ્રી ગુરૂ પ્રેમ-ધામ” શ્રી પાવાપુરી જલમંદિર છે.
૧૬૩
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - શંખેશ્વર
શ્રી ગિરનાર મહાતીર્થ