________________
પ૨ જિનાલય - શંખેશ્વર, રાતેજ, નિપાણી, ભાયંદર વગેરે સ્થળે. ચૌમુખજી - શત્રુજ્યગિરિ ઉપર, માટુંગા વગેરે સ્થળે. આગમમંદિર - પાલીતાણા, શંખેશ્વર, સુરત, કાત્રજ (પૂના) વગેરે સ્થળે. જળમંદિર - પાવાપુરી, ગુણિયાજી, સમેતશિખરજી, શંખેશ્વર (પંચાસર) શ્રી ગુરૂ પ્રેમ - ધામ શાશ્વતા મંદિર -દેવલોકમાં, પાતાળલોકમાં, તિછલોકમાં. સમવસરણ -પાવાપુરી, શત્રુજ્યતીર્થ, અગાસી. અષ્ટાપદજી - શત્રુજ્યતીર્થ નવપદજીનું - થાણા, પૂના. કાષ્ઠનું - તારંગાતીર્થ (અગરતગરના કાષ્ટનું) પ્રાચીન મંદિર,
વિશાળ મંદિર - હસ્તગિરિ, મહેસાણા ૦ ૧૪૪૪ સ્થંભ મંદિર - રાણકપુરજીનું નલિનીગુલ્મ દેવવિમાન
જેવું મંદિર કીર્તિ સ્થંભ-ચિત્તોડગઢ, શત્રુજ્ય તીર્થ નંદીશ્વર દ્વિપ - જાલોર, પાલીતાણા નવ ગભારાવાલુ -પ્રભાસ પાટણ. ભક્તામર મંદિર - ભરૂચ, શંખેશ્વર, પૂના
ત્રણ ચાર માળવાલ - ઘાટકોપરા • ૧૦૮ જિનાલય - શંખેશ્વર, શંત્રુજય તીર્થ, દેવાચી આણંદી
(પૂના)
પ્રભુના ભાવપૂર્વકના દર્શનાદિથી મળતું પૂણ્ય : • ઘરમાં દેરાસર જવાની ઇચ્છા થતાં..... ૧ ઉપવાસ ઘરેથી દેરાસર જવા ઉભા થતાં....
૨ ઉપવાસ ઘરેથી (સામગ્રી લઇ) દેરાસરે જવા પગ ઉપાડતાં.....
૩ ઉપવાસ માર્ગમાં જયણા પૂર્વક દેરાસર તરફ જતાં..... ૪ ઉપવાસ
અડધો માર્ગ ભાવોલ્લાસ પૂર્વક પૂર્ણ કરતાં..... ૧૫ ઉપવાસ • જિન મંદિરે ભાવોલ્લાસથી પહોંચતા...... ૬ મહિના ઉપવાસ
ગભારાના દ્વાર પાસે પહોંચી નમો જિણાણે ઉચ્ચારતાં.
૧ વર્ષના ઉપવાસ • ત્રણ પ્રદક્ષિણા વિવેક પૂર્વક આપતાં...... 100 વર્ષના
ઉપવાસ સ્વદ્રવ્યથી એકાગ્રચિત્તે અષ્ટપ્રકારી પૂજા કરતાં... ૧000 વર્ષના
ઉપવાસ • ચૈત્યવંદનાદિ ઉત્કૃષ્ટ પરિણામે ભાવ પૂજા કરતાં.. અનંત વર્ષના
ઉપવાસ
गनी
સિદ્ધાસ
ને એ
જ
છે અને
નમો લોએ
નમો અરિહંતાણી
દાણા 11
વા
આ
વસ
છે.
miliaછે.
બને છે
(૧૪૮)