________________
શ્રી નેમનાથ જિનેન્દ્ર - ચૈત્યવન્દનમ્ (ઉપજાતિ - છન્દઃ)
વિશુદ્ધવિજ્ઞાનભૃતાં વરેણ, શિવાત્મજેન પ્રશમાકરેણ । ચેન પ્રયાસેન વિનૈવ કામ, વિજિત્ય વિક્રાન્તનાં પ્રકામમ્ ૧ વિહાય રાજ્યે ચપલસ્વભાવ, રાજીમતી રાજકુમારિકાં ચ । ગત્વા સલીલ ગિરિનારીલ, ભેજે વ્રતં કેવલમુક્તિયુક્તમ્ ૨ નિઃશેષયોગીશ્વરમોલિરત્ન, જિતેન્દ્રિયત્વે વિહિતપ્રયત્નમ્ । તમુત્તમાનન્દનિધાનમેક, નમામિ નેમિ વિલસદ્વિવેકમ્ ૩
શ્રી નેમનાથ ભગવાનનું સ્તવન
કનક કમલ
નિરખ્યો નેમિ જિણંદને, અહિંતાજી, રાજિમતી કર્યો ત્યાગ, ભગવંતાજી બ્રહ્મચારી સંયમગ્રહ્યો... અરિ. અનુક્રમે થયા વીતરાગ... ભગ...૧ ચામર ચક્ર સિંહાસન... અરિ. પાદપીઠ સંયુક્ત... ભગ છત્ર ચાલે આકાશમાં... અરિ. દેવદુભિ સહસ જોયણ ધ્વજ સોહતો...અરિ. પ્રભુ આગલ નવ ઉપરે... અરિવિચરે પાય હવંત... ભગ...૩ ચાર મુખે દીચે દેશના.. અરિ. ત્રણ ગઢ ઝાકઝમાલ...ભગ કેશ રોમ શ્મશ્રુ નખા...અરિ, વાઘે નહિ કોઈ કાંટા પણ ઊંધા હોયે...અરિ. પંચ વિષય અનુકૂલ...ભગ ષટૠતુ સમકાલે ફળે...અરિ. વાયુ નહીં પ્રતિકૂલ... ભગ...૫ પાણી સુગંધ સુર કુસુમની...અરિ. વૃષ્ટિ હોય સુરસાલ...ભગ પંખી દીયે સુપ્રદક્ષિણા...અરિ. વૃક્ષ નમે અસરાલ... ભગ...ક જિન ઉત્તમ પદ પદ્મની...અરિ સેવ કરે સુરકોડી...ભગ ચાર નિકાયના જધન્યથી...અરિ. ચૈત્યવૃક્ષ તેમ જોડી... ભગ...
કાલ... ભગ...
વર ઉત્ત... ભગ...ર ચાલંત...ભગ
થોય
રાજુલ વરનારી, રૂપથી રતિ હારી, તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલશ્રી સારી, પામીઆ ધાતી વારી,
સંવેદના
સમુદ્ર (વિજય) ને આનંદ કરવામાં ચંદ્રરૂપ,
શિવાદેવીના પુત્ર અને પરમ દયાળુ એવા હે મોક્ષગામી અરિષ્ટ નેમિ ભગવાન ! તમને હું નમસ્કાર કરું છું. સમેતશિખર ટુંકનો દુહો
નેમનાથ ગિરનાર પર, સિદ્ધા સિદ્ધિ દેનાર; સમેતશિખર પર ટુંક તસ, નમું પૂજું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં નેમનાથાય નમઃ II જાપ ફળ ઃ દુકાળ નાશ થાય.
ભગવાન ૯ ભવ
(૧) ધનરાજા (સમકિતની પ્રાપ્તિ) (૨) સૌધર્મ દેવલોકે (૩) ચિત્રગતિ વિધાધર (૪) માહેન્દ્ર દેવલોકે (૫) અપરાજીત રાજા (૬) આરણ દેવલોક (૭) શંખરાજા (તીર્થંકર નામકર્મ ગોત્ર ઉપાર્જન) (૮) અપરાજીત વિમાને દેવ (૯) નેમિનાથ ભગવાન
શ્રી નેમનાથ પંચકલ્યાણક આરાધના
૧. ચ્યવન કલ્યાણક તિથિ - આસો વદ ૧૨ જાપ - ૐ હ્રીં નેમનાથાય પરમેષ્ઠિને નમ: ૨. જન્મ કલ્યાણક તિથિ - શ્રાવણ સુદ ૫ જાપ - ૐ હ્રીં નેમનાથાય અર્હતે નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - શ્રાવણ સુદ ૬ જાપ - ૐ હ્રીં નેમનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - ભાદરવા વદ અમાસ જાપ - ૐ હ્રીં નેમનાથાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - અષાઢ સુદ ૮ જાપ - ૐ હ્રીં નેમનાથાય પારંગતાય નમઃ
૧૧૮