________________
સંવેદના વપ્રાદેવીરૂપ વજખાણની પૃથ્વીમાં વજ સમાન, વિજયરાજાના પુત્ર અને જેમના ચરણ કમળ જગતને નમસ્કાર કરવા યોગ્ય છે
એવા હે નમિપ્રભુ! તમને હું નમસ્કાર કરું છું.
શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન શ્રી નમિનાથને ચરણે રમતાં, મનગમતાં સુખ લહીએ રે, ભવજંગલમાં ભમતાં, કર્મ નિકાચિત દહીએ, ૧ સમકિત શિવપુરમાંહી પહોંચાડે, સમકિત ધરમ આધારે રે, શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમકિતનું સાર રે, ૨ જે સમકીત થી હોય ઉપરાંઠા, તેના સુખ જાય નાઠાં રે, જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ નહીં લીજે રે, ૩ વપ્રારાણીનો સૂત પૂજો, જિમ સંસારે ન દુજો રે, ભવજલતારક કષ્ટ નિવારક, નહિ કોઈ એહવો દૂજો રે, ૪ શ્રી કિર્તિવિજય ઉવજઝાયનો સેવક, વિનય કહે પ્રભુ સેવો રે, ત્રણ તત્ત્વ મનમાંહિ અવધારો, વંદો અરિહંત દેવો રે, ૫
સમેતશિખર ટુંકનો દુહો મિત્રધર ટુંક નમિનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂરું અનંતી વાર,
જાપ : ૐ હ્રીં શ્રીં અહં નમિનાથાય નમઃ |
જાપ ફળ : સર્વ કાર્ય સિદ્ધ થાય.
ભગવાન ૩ ભવ (૧) સિધ્ધારથ રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) અપરાજીત વિમાન (મતાન્તરે પ્રાણ) .
(૩) નમિનાથ ભગવાન
થોય
નમીએ નમિ નેહ, પુણ્ય થાયે જવું દેહ, અધ સમુદાય જેહ, તે રહે નાંહી રેહ, લહે કેવલ તેહ, સેવના કાર્ચ એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છેહ.
શ્રી નમિનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ - આસો સુદ ૧૫ જાપ - ૐ હ્રીં નમિનાથાય પરમેષ્ઠિને નમઃ ૨, જમક વ્યાણક તિથિ - અષાઢ વદ ૮ જપ - ૐ હૌં નમિનાથાય અહત નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - જેઠ વદ ૯ જાપ - ગે હી નમિનાથાય નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - માગસર સુદ ૧૧ જાપ - ૐ હ્રીં નમિનાથાય સર્વજ્ઞાય નમઃ - પ. મોક્ષ કલ્યાણક તિથિ - ચૈત્ર વદ ૧૦ જાપ - ૐૐ હ્રીં નમિનાથાય પારંગતાય નમઃ