________________
(૧) શ્રી ખંભાત તીર્થાધિપતિ શ્રી અરનાથ ભગવાન
૯૪
લાંછન
નંદાવર્ત્ત
શાસન યક્ષ
શ્રી યક્ષેન્દ્ર યક્ષ નું વર્ણન : શ્યામવર્ણ છ મુખ, ત્રણ નેત્ર, શંખ (શંબર) વાહન અને બાર ભુજા, જમણા છ હાથમાં બીજોરૂં, બાળ, તલવાર, મુદ્ગર, પાશ અને અભય. ડાબા છ હાથમાં નોળીઓ, ધનુષ, ચામડાની ઢાલ, શૂળ, અંકુશ અને જપમાળા,
શાસન યક્ષિણી
શ્રી ધારિણી દેવી નું વર્ણન : કાળો (નીલ)વર્ણ, કમળનું આસન તથા ચાર ભુજા. જમણા બે હાથમાં બીજોરૂં અને ઉત્પલ, ડાબા બે હાથમાં પાશ અને જપમાળા.
શ્રી પાંસઠીચો યંત્ર
૧૦ ૧
૧૮ ૧૪ ૨૨
૧૦ ૧૩ ૫ ૨૧ €
૨૪ ૨૦
3
9
૧૫
૧૧
૨૩ ૧૯
૨૫
४
૧૨
૪ |
.
૧૬