SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિસ્મોલોજી = ટૂંકો રસ્તો લાંબા કરી દે ! "Poison, Hanging from the fan, Jumping from the terrace, Railway track, There are many ways to suicide But I prefer F & O. Slow but sure !” કોઈ મોહક ચીજની આકર્ષક જાહેરખબરના શબ્દો હોય તેવી આ રજૂઆત ૨૦૦૮ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહે લાખો મોબાઈલ ધારકોએ પોતાના સ્ક્રીન પર નિહાળી હશે. બજારના સર્વકાલીન વિઘાતક કહી શકાય તેવા એ મરણતોલ ફટકાની કળ વળે તે પહેલાં જ માત્ર પાંચ જ અઠવાડિયાંમાં બજારનો સૌથી મોટો એવો બીજો કડાકો ૩જી માર્ચે આવી ગયો. વચ્ચેના દોઢ મહિનામાં જેમણે કંઈક સરખું કર્યું હતું તે બધા ફરી પાછા ‘સરખા’ થઈ ગયા ! બીજા કોઈપણ બજાર કરતાં શેરબજારની અસર સૌથી વ્યાપક અને ઘાતક હોય છે, કારણ સમાજનો બહુ મોટો વર્ગ આજે શેરબજારમાં ઊતરી
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy