________________
૬૬૦
રત્નત્રયી ઉપાસના
--
કુંભોજતિર્થ
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું સજુવાલિકા શ્રી પાર્શ્વનાથ ભ.ને નમો જિણાણું પાવાપુરી
શ્રી મહાવીર સ્વામી ભ.ને નમો જિણાણું સમેતશિખર શ્રી પાર્શ્વનાથ ભ.ને આપને નમસ્કાર કરીએ છીએ
નમો જિણાણ” અષ્ટાપદ પર્વત પર સિહ નિષધા જિનાલયમાં, રત્નનાં, ભરત મ. ભરાવેલાં સરખી નાસિકાવાળા...ચોવીસે જિનેશ્વરભગવંતોને કોટીશઃ વંદના હોજે બોલો “નમો જિણાણ”. આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર શત્રુંજય સાર પાંચે તીરથ ઉત્તમ ઠામ. સિદ્ધિ ગયા તેને કરૂ પ્રણામ.
૩૨૫૯, તીછ લોકમાં ચૈત્યનો પાઠ જીનાલય પ્રતિમાજી પ્રતિમાજી નંદીશ્વર દ્વિપ પર X ૧૨૪ ૬૪૪૮ ને આપણે નમસ્કાર કરીએ છીએ
“નમો નિણાણ” કુંડલ દ્વિપ ૪ X ૧૨૪ ૪૯૬ ને આપણે નમસ્કાર કરીએ છીએ
“નમો નિણાણ” રૂચક દ્વિપ : ૪ X ૧૨૪ ૪૯૬ ને આપણે નમસ્કાર કરીએ છીએ
“નમો નિણાણ” ઈસુકાર ૪ x ૧૨૦ ૪૮૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ
નમો નિણાણ” માનુષોત્તર ૪ x ૧૨૦ ૪૮૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ
“નમો જિણા” સૌધર્મની ૮ પટરાણીટ x ૧૨૦ ૯૬૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ
“નમો જિણાણ” પટરાણી ઈશાનેન્દ્રની ૮૮ X ૧૨૦ ૯૬૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ
“નમો જિણાણું”
ભૂલની માફી એ સાચી વિરતા છે.