________________
શ્રી રત્નાકર પચ્ચીસી
૧૦
-
૫૪૭
પ૪૭
સત્કર્મને અભાવે ભવોની નિષ્ફળતા મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. દા ગોટલો જ ન વાવ્યો હોય તો મીઠો-મધુરો રસદાર આંબો મળે જ શી રીતે ? '
સુખ = મીઠો-મધુરો રસદાર આંબો. પરહિતકરણ = ગોટલો.
હે. અક્ષયસુખના સ્વામી ! મેં આ ભવમાં કે પૂર્વભવમાં ક્યારેય બીજાનું હિત કર્યું જ નથી લાગતું તેથી આ જન્મમાં વર્તમાનકાળમાં સુખની આશા પણ શી રીતે રખાય !
ખરેખર, મને મળેલ આ મનુષ્યભવ કંઈપણ સાધના કર્યા વિના પૂર્ણ થવા આવ્યો.
ચિંતામણિરત્ન હાથમાં આવ્યું પણ ઓલા અજ્ઞાની ભરવાડની જેમ મેં પણ એ ધર્મરત્નને કાગડો ઉડાડવા માટે (વિષયો માટે) ફેંકી દીધું.
- મારા જેવો બીજો મૂર્ખ કોણ હોય ! - હે ત્રણ જગતના નાથ ! આ ભવમાં અથવા પરભવમાં મેં કોઈનું પણ હિત કરેલ ન હોવાથી લેશમાત્ર પણ સુખ મને મળ્યું નથી. હે પ્રભુ! અમારા જેવાનો અવતાર તો જાણે ભવ પૂરો કરવા માટે જ થયો હોય તેમ લાગે છે.
-+
= + + + + + +
+ + ક =
હાર
1
:1
વ*
-:- ૪૪
: : :
- -
આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે તો અટકો.