________________
રત્નત્રયી ઉપાસના
અપ્પડિહય-વરનાણ-દંસણધરાણ, વિયટ્ટ-છઉમાણ. ૭. જિણાણું જાવયાણ, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બોલ્યાણ, મુત્તાણું મોઅગાણું... સબૂકૂર્ણ સબૂદરિસીણં, સિવ-મયલ-ભરૂઅ-મહંત મખય, મખ્વાબાહમપુણરાવિત્તિ- સિદ્ધિગઈ-નામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ-સાગએ કાલે, સંપઈ એ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (પછી ઉભા થઈ બે હાથ જોડી નીચે મુજબ સૂત્રો બોલવા.)
અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વરિઆએ, સક્કાર-વત્તિઅશાએ, સમ્માણ-વત્તિઓએ, બોહિલાભ-વરિઆએ, નિરૂવસગ-વરિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩.
અન્નત્થ ઊસસિએણ, નસસિએણ, ખાસિએણ, છીએણ, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫.
(કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહી એક નકોર ગણવો. પછી નમો અરિહંતાણં બોલી પાળીને નીચે મુજબ થોય બોલવી.)
નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્યઃ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક, જેહની સાથે સેવ, કરૂણારસ કંદો, વંદો આણંદ આણી, ત્રિશલાસુત સુંદર, ગુણ-મણિ કેરો ખાણી. ૧
પૂર્વિત ભોગ યાદ કરવો નહીં.