________________
ત્રિકાલ દેવવંદનની વિધિ
૪૫
(પછી ઉભા થઈ બે હાથ જોડી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ.” કહી નીચે બેસી ડાબો ઢીંચણ ઉભો રાખી
હાથ જોડી ચૈત્યવંદન મુદ્રાએ બેસવું) સકલકુશલવલ્લી, - પુષ્પરાવર્તમેઘો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાનઃ, ભવજલનિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ , સ ભવતુ સતત વ: શ્રેયસે શાતિનાથઃ
શ્રેયસે પાર્શ્વનાથ આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવપાસ, વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરું, નવ હાથની કાય, કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુ આયા. ૨ એકસો વરસનું આઉખુંએ, પાળી પાસ કુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩
જંકિંચિ-સૂત્ર કિંચિનામ-તિર્થં, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્વાઈ વંદામિ. ૧ (પછી મસ્તક નમાવીને નમુત્થણં સૂત્ર બોલવું)
નમુત્યુર્ણ શાસ્તવ-સૂત્ર નમુત્થણ અરિહંતાણં ભગવંતાણ. ૧. આઈગરાણ, તિસ્થયરાણં, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમાશં, પુરિસ-સીહાણ, પુરિસ-વર-પુંડરીયાણું,
વેશ્યા સામી દષ્ટિ કરવી નહીં કે એનાં વચન શ્રવણ કરવા નહીં.