SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ YGO રત્નત્રયી ઉપાસના ૧૫. દિવસ પોસહવાળાઓ માટે પોસહ પારવાની વિધિ ઈરિયાવહિયા કરીને ચઉક્કસાય. નમુત્થણ. જાવંતિ. ખમા. જાવંત. નમોડતું. ઉવસગ્ગહર. વીયરાય. પૂરા કહેવા. પછી યાચેલા દંડાસણ, કુંડી, પાણી વિગેરે સામાયિક વગરના છુટા ગૃહસ્થને ભળાવી દેવા. ખમા. ઈચ્છા. મુહપત્તિ પડિલેહું ? (ગુરુ: પડિલેહેહ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. ખમા. ઈચ્છા. પોસહ પારું? (ગુરુ : પુણોવિ કાયવ્યો.) યથાશક્તિ. ખમા. ઈચ્છા. પોસહ પાય. (ગુરુ : આયારો નો મોરવો.) તહરિ, ચરવળા ઉપર હાથ સ્થાપી, એક નવકાર ગણીને નીચે મુજબ કહેવું. પોસહ પારવાનું સૂત્ર સાગરચંદો કામો, ચંડવડિસો સુદંસણો ધન્નો; જે સિં પોસહ-પડિયા, અખંડિઆ જીવિઅંતે વિ. In ધન્ના સલાહણિજજા, સુલસા આણંદ કામદેવા ય; જાસ પસંસઈ ભયકં, દઢ-વ્યયત્ત મહાવીરો. કરા. પોસહવિધિએ લીધો, વિધિએ પાય, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન, વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પોસહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પછી સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. પછી સ્થાપનાચાર્ય સ્થાપેલા હોય, તો હાથ સ્થાપનાચાર્ય સામે સવળો રાખી એક નવકાર ગણવો. ૧૬. સંથારા પોરિસીનો વિધિ પ્રતિક્રમણ કર્યા પછી પહોર રાત્રિ સુધી સ્વાધ્યાય-ધ્યાન કર્યા પછી સુવા માટે સંથારા પોરિસી ભણાવવાની શરૂઆત કરવી. ખમા. ઈચ્છા. કોઈનો ઘરસંસાર તોડવો નહીં કે અંતરાય નાખવી નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy