________________
૪૨૭
નવ સ્મરણામ on ૨૦
પકિખા-ચાઉમાસિએ, સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્યો; સોઅવ્વો સવૅહિં, ઉવસગ્ગનિવારણો એસો. અ૩૮
જો પઢઈ જો અ નિસુણઈ, ઉભો કાલંપિ અજિ-અસંતિથયું, નહુ હુંતિ તસ્સ રોગા, પુલ્વપ્નન્ના વિનાસંતિ. li૩૯ll
જઈ ઈચ્છહ પરમપય, અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે; તા તેલુકકુદ્ધરણે, જિણવયણે આયર કુણહ. ૪૦ના
圖5
- -: આત્મ મનન :પચાસ લાખની પેઢી જમાવવી સહેલી છે, પણ પચાસ માણસના હૃદયમાં સ્થાન જમાવવું મુશ્કેલ છે. આ મુશ્કેલી દૂર કરવાનું કામ કરે છે - ક્ષમાપનાં. માત્ર સાધુના પુણ્યથી ખેચાઈને સાધુ પાસે જાવ, તો થવો જોઈએ એટલો લાભ ન થઈ શકે, પરંતુ સાધુના સંયમથી ખેંચાઈ ને તમો
સાધુ પાસે જતા હો, તો તમને લાભ થઈ શકે. આ ““સંસારમાં જેટલી સુખની સામગ્રી વધારે મળે, એટલી પાપની
સામગ્રી વધારે મળી'' આવું જેને સમજાય, એ જ ડાહ્યો ગણાય. આવું ડહાપણ ન જાગ્યું હોય, ત્યાં સુધી સુખની સામગ્રી વધુ ને વધુ પાપ કરાવ્યા વિના ના રહે. ભગવાન મોક્ષમાં પધારી ગયા છે. પરંતુ જગતમાં ધર્મને વહેતો • રાખવા એ તારકો સાધુ-સંસ્થા સ્થાપી ગયા છે. સાધુ રહેશે,
ત્યાં સુધી જ ધર્મ રહેશે. સાધુએ ધર્મને જીવનમાં જીવવાનો છે અને જગતમાં વહેતો રાખવાનો છે. આ સિવાયનું બીજું કોઈ કામ સાધુ કરે નહિં. સંસાર એટલ પાપોનો રાફડો. સવિચાર એ સુખની છાયા છે.
પહોરનું રાંધેલું ભોજન કરવું નહીં.