SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ રત્નત્રયી ઉપાસના POL ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ‘ઈચ્છ’ (૫૦ બોલથી) મુહપત્તિ પડીલેહવી. પછી ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પારૂં ? યથાશક્તિ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું. “તહત્તિ’’ પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપી નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. 慶事 સામાયિક પારવાનું સૂત્ર સામાઈયવય-જુત્તો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઈ અસુહં કમ્મ, સામાઈય જત્તિયા વારા. ૧ સામાઈયમ્મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા; એએણ કારણેણં, બહુસો સામાઈયં કુજા. ૨ % વૈરીનો વિશ્વાસ કરવો નહી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy