________________
૨૭૦
રત્નત્રયી ઉપાસના
(છઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી અને નીચે મુજબ બે વાંદણા દેવા)
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ ૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહોકાયં, કાય-સંફાસે, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જતા ભે ! ૪. જવણિજર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્રમ. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકકમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. 9.
(બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ન. ૨. નિસીહિ અહો-કાર્ય, કાય-સફારું, ખમણિજ્જો લે કિલામો, અપકિલતાણ બહુસુણ દિવસો વઈકkતો. ૩. જત્તા બે -૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો દેવસિ વઈકમ. ૬. પડિક્રમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ ભાણાએ માયાએ લોભાએ, સબકાલિઆએ સવ્વમિચ્છોવાયારાએ, સવ્યધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ૭.
સામાયિક, ચઉવ્વિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી.
શીલ ખંડન કરવું નહી.