________________
૨૬૮
રત્નત્રયી ઉપાસના
સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગં. વંદણ-વત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભવત્તિઆએ. નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં.
અન્નત્યં ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫.
(એક લોગસ્સ ‘ચંદ્રેસુ નિમ્મલયરા' સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરીને સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર નીચે પ્રમાણે કહેવું) સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં, પરંપર ગયાણું; લોઅગ્ગમુવગયા, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમંસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨
ઈક્કો વિ નમુક્કારો, જણવર વસહસ્સ વન્દ્વમાણસસ; સંસાર સાંગરાઓ, તારેઈનરં વ નારિવા. ઉજ્જિતસેલ સિહરે, દિક્ખા નાણું નિસીહિ જસ્સ; ત ધર્મચક્રવર્કિં, અરિટ્સને િનમંસામિ. ચત્તારિ અટ્ઠ દસ દોય, મંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઝ્ડ નિટ્ઠિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫ ભવણદેવયાએ કરેમિ કાઉસ્સગં.
26
ઈંદ્રિયોને કુમાર્ગે પ્રવર્તાવવી નહી.
૩
૪
1