________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૬૫
આયરિય ઉવજઝાએ
આયરિય-વિન્ઝાએ, સીસે સાહગ્નિએ કુલ-ગણે અ; જે મે કે ઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ. ૧ સવ્વસ્સ-સમણ-સંઘમ્સ, ભગવઓ અંજલિં કરિઅ સીસે; સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્ત અહયં પિ. ૨ સવ્યસ્ત જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મ-નિહિઅ-નિયચિત્તો; સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અયં પિ. ૩
કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે ! પડિકકમામિ, નિંદામિ, ગરિણામિ, અપ્રાણ વોસિરામિ.
ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્મત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુક્ઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો, અણિચ્છિાળ્યો, અસાવગપાઉગ્યો, નાણે દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચણિયું કસાયાણ, પચહમણુવ્રયાણ, તિહું ગુણવ્રયાણ, ચઉણ સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, . જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણ, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિઠિ
રાજકાજલ બારડ ના કાકા એ
મનુષ્યનો પ્રાથમિક ધર્મ પોતાને જે ન ગમે, તે બીજા પ્રત્યે ન આચરવાનો છે.