________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૫૯
તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉડ્ડએણં, વાયનિસગે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મેં કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪ તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ. ૫ (પછી બાર લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ્ન કરવો, ન આવડે તો અડતાળીસ નવકાર ગણવા, પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)
- લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે;
અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભમજિસં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદપણું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજ્જ ચ; વિમલમેણં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિં, પાસ તહ વઢમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-રયમલા પહાણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ નોધઃ ચઉમાસી પ્રતિક્રમણમાં બાર લોન્ગસ્સની જગ્યાએ વીસ લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને સંવત્સરી પ્રતિક્રમણમાં બાર લોગ્ગસ્સની જગ્યાએ ચાળીસ લોન્ગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને
ઉપર એક નવકાર ગણવો.
સારામાં સારી રીતે જીવવાની કળા તેનું નામ જ આર્ય સંસ્કૃતિ.