________________
૨૪૮
રત્નત્રયી ઉપાસના
ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિાએ, નિસીહિઆએ, મન્થેઅણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પક્ષી સૂત્ર પઢું ? ‘ઈચ્છ’ (પછી નવકાર ત્રણ વાર ગણવો, સાધુ હોય તો તે “કિખસૂત્ર’’ કહે અને ન હોય તો શ્રાવક ‘વંદિત્તાસૂત્ર” કહે. તે નીચે મુજબ છે.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિ, પઢમં હવઈ મંગલં. વંદિત્તુ સૂત્ર
વંદિત્તુ સવ્વસિદ્ધે, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉ, સાવગ-ધમ્માઈઆરસ.
૧
જો મે વયાઈયારો, નાણે તહ દૂસણે ચરિત્તે અ; સુહુમો અ બાયરો વા, તં નિર્દે તં ચ ગરિહામિ. ૨ દુવિષે પરિગ્ગહંમિ, સાવ બહુવિહે અ આરંભે; કારાવણે અ કરણે, પડિક્કમે પક્ષ્મિઅં સર્વાં. ૩ જં બટ્ટુ મિંદિએહિં, ચઉહિં કસાએહિં અપ્પસન્થે િં; રાગેણ વ દોસેણ વ, તં નિર્દે તં ચ ગરિહામિ. ૪ આગમણે નિગમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અનિઓગે, પડિક્કમે પÐિઅં સર્વાં. ૫
ખાસ નોંધઃ ચઉમાસી પ્રતિક્રમણ કરતી વખતે પિÐઅંની જગ્યાએ ચઉમાસી બોલવું અને સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે પિક્ષઅંની જગ્યાએ સંવત્સરી બોલવું.
પાપ પ્રત્યે મનનો બળાપો એક એવી ચીજ છે કે જે પાપ કરતા અટકાવે.