________________
૨૧૮
રત્નત્રયી ઉપાસના
સંપઈ
જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિ ણાગએ કાલે; વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા તે આ પ્રમાણે) ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ભગવાનન્હે.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. આચાર્યહં.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઉપાધ્યાયહું.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. સર્વસાહૂં.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિય પડિક્કમણે ઠા ? ઈચ્છું.
(પછી ડાબો હાથ ચરવલા ઉપર રાખી મસ્તક નમાવીને) સવ્વસ વિ દેવસિબ દુચિંતિઅ દુખ્માસિબ દુચ્ચિટ્ઠિઅ મિચ્છા મિ દુક્કડં.
કરેમિ ભંતે ! સામાઈયં, સાવજ્જે જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.
ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મન્ગો, અકપ્પો, અકરણિજ્જો દુજ્જાઓ, દુવ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો,
પોતામાં કાંઈ ન હોવા છતાં બહુ દેખાડવાની ઈચ્છા એ પણ દંભ છે.