________________
૨૦૮
રત્નત્રયી ઉપાસના
Ca
દુવિહારનું પચ્ચક્ખાણ
દિવસચરિમં પચ્ચક્ખાઈ, દુવિહંપિ આહારં-અસણં, ખાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઈ.
પાણહારનું પચ્ચક્ખાણ
પાણહાર દિવસચરિમં પચ્ચક્ ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ.
દેશાવગાસિકનું પચ્ચક્ખાણ
દેસાવગાસિઅં, ઉવભોગં પરિભોગં પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ.
(એમ કહી ડાબો ઢીંચણ ઊભો કરી ચૈત્યવંદન કરવું)
ઈચ્છામિ ખમાસમણો ! મંદિ' જાવણિજાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં ? ‘ઈચ્છ’
સકલકુશલવલ્લી, પુષ્કરાવર્ત્ત મેઘો, દુરિતતિમિરભાનુઃ
ભવજલનિધિપોત:
કલ્પવૃક્ષોપમાન: સર્વસંપત્તિહેતુ:
સ ભવતુ સતતં વ: શ્રેયસે શાંતિનાથ:
શ્રેયસે પાર્શ્વનાથ:
જે અધ્યાત્માની વાતો સાંભળી ન શકે તે આગમોને શી રીતે સાંભળી શકે ?