________________
૧૯૬
રત્નત્રયી ઉપાસના
Cory
સામાયિક પારવાની વિધિ
ઈચ્છામિ ખમાસમણો ! મંદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ. ૧. ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસાઉનિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમણે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા.૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદુનિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૭.
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી–કરણેણં, પાવાણું કમ્માણ નિગ્ધાયણટ્ઠાએ ઠામિ કાઉસ્સગ્ગ,
અન્નત્યં ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫. (અહીં એક લોગસ્સનો ‘ચંદ્રેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ, ન આવડે તો ચાર નરકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો. ) ઉજ્જો અગરે,
ધમ્મતિત્શયરે
લોગસ્સ અરિહંતે
જિણે; કિત્તઈસ્યું, ચઉવીસંપિ કેવલી. ૧
ઉસભમજઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપહું સુપાસું, જિણં ચ ચંદુપ્પહં વંદે. ૨
મુનિગમ
કોઈપણ દિવસ ધર્મની ચર્ચાથી કે મતભેદોથી શ્રદ્ધા ઘટતી નથી પણ વધે છે.