SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ રત્નત્રયી ઉપાસના સામાયિક ફલ તથા પ્રતિક્રમણ સ્વરૂપ દર્શન સજ્ઝાય કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલરે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાંણ લાલરે. કર. ૧ શ્રીવીર મુખે એમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતોયે જાણ લાલરે; લાખ ખાંડી સોના તણું, દીએ દિન પ્રત્યે દાન લાલરે. `કર.ર લાખ વરસ લગે તે વળી, એમ દીએ દ્રવ્ય અપાર લાલરે; એક સામાયિકને તોલે, ન આવે તેહ લગાર લાલરે. કર.૩ સામાયિક ચવિસત્થો ભલું, વંદન દોય દોય વાર લાલરે; વ્રત સંભારો રે આપણાં, તે ભવકર્મ નિવાર લાલરે ક૨.૪ કર કાઉસ્સગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચક્ખાણ સૂદું વિચાર લાલરે; દોય સજ્ઝાય તે વળી, ટાળો ટાળો અતિચાર લાલરે. કર.પ શ્રી સામાયિક પ્રતાપથી, લહીએ અમર વિમાન લાલરે; ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલરે. કર. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. ઈચ્છામિ ખમાસમણો ! મંદિ" જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દુક્ષ્ક્ષ્ય કમ્મય નિમિત્તે કાઉસ્સગ્ગ કરું ? ‘ઈચ્છ’ દુશ્પક્ષ્ય કમ્ભક્ષ્ય નિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગ d સંસારમાં સુયોગ મળવો તેમાં પણ સુંદર પુણ્ય જોઈએ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy